રમેશ પારેખ
“પર્વ“, ૩૧/રંગઉપવન સોસાયટી,
હનુમાન મઢી પાસે, રૈયા રોડ,
રાજકોટ-360 007
Phone: (0281) 2579844
૨૩.૧૨.૦૫
પ્રિય ભાઈશ્રી,
નમસ્તે.
તમારી કૃષ્ણપ્રીતિની રચનાઓનું પુસ્તક ‘વેણુનાદ‘ મળ્યું આભાર અને આનંદ.
ઈશ્વર તમારી કલમમાં પ્રવાહિતા અને ઓજસ પૂરે તેવી શુભકામના.
શેષ, કુશળ
સહીં/———-

અઢળક..મબલખ શુભેચ્છાઓ સાથે…અભિનંદન