નીતિન વડગામા
રાજકોટ/૨૦-૦૪-૦૬
આદરીય ડૉ. મેવાડા સાહેબ,
કુશળ હશો./છું.
તમારા તરફથી મને ભજન-ગીત સંગ્રહ ‘વેણુનાદ‘ની નકલ મળી ગઈ છે. મારી થોડી દોડધામને કારંણે પહોંચ-પત્ર લખવામાં વિલંબ થયો છે.
એક તબીબની ભાવ-સંવેદનાને શબ્દરૂપ મળે છે અને એ ગ્રંથસ્થ થાય છે ત્યારે સ્વાભાવિક રીતેજ આનંદ અનુંભવાય છે. તમારા માંહેનો કવિ જીવતો અને જાગતો રહે એવી શુભેચ્ચાઓ પાઠવું છું.
ભવદીય,
સહીં,
(નીતિન વડગામા)