Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2011

“ભણકારા વાગે મને વેણુના નાદના…”

વર્ષ ૨૦૧૧ની આ પહેલી રચના રજુ કરું છુ. કનૈયો મથુરા છોડીને ગયો, પાછળ પ્રેમભીની ગોપીઓને વિરહાગ્નિમાં મૂકતો ગયો.

એમાંની એક ગોપીને બંશરી તો સંભળાયા કરે પણ દરેકે દરેક કામમાં જ્યાં જ્યાં નટખટ કનૈયાએ એને રમત રમતમાં સાથે રહી સાથ અને સાનિધ્ય આપ્યાં હોય એના પણ ભણકારા વાગ્યા કરે છે.

જમનાના નિરમાં તેનુ પ્રતિબિંબ દેખાય અને મટુકીમાં પાણી ભરતાં ‘બૂડ બૂડ’ અવાજ આવે સાથે વહેણના જોરથી મટ્કી ખેંચાઈ જાય ત્યારે એને લાગે કે કાનો એને ખેંચી રહ્યો છે.

ગાયને દોહવા બેસે અને પાછળ વાછરૂ માને ધાવવા હડસેલે અને એને લાગે કે કાનુડો આવી અડપલાં કરે છે.

માખણને શીકે મુકવા જાય અને ટેવના માર્યા માંકડાં આવે એમાંય ક્યાંક કાનો હશે એવું શોધે છે, એવામાં ભૂલથી શીકેથી માખણ ઢોળાય અને એના અંગ પર રેલાય પછી કાનાએ ફાગમાં કેવી રંગેલી એ યાદ આવી જાય!

છેલ્લી પંક્તિઓમાં આ ગોપીભાવની ભાક્તિ રચના છે એવું જણાશે.

ભણકારા વાગે મને વેણુના નાદના

ભણકારા વાગે મને વેણુના નાદના, ઝબકીને જોઉં થઈ બાવરી,

ગોકુળ છોડીને શ્યામ મથુરા ગયો છે જાણે, મધદરિયે સૂની મૂકી નાવડી.

 

પાણીડાં જાઉં ત્યારે જમનાના નિર મહીં, મધુર મંદ હસે મને નિરખી,

મટુકી ભરુ ત્યારે બૂડ બૂડ કરતો મારી કાયાને જાય તાણી તીરથી.

 

ગાયોને દોહું ત્યારે પાલવ પકડીને છેડે, ખેંચી ઢોળે દુધ-ભરી મટકી,

પાછળ ફરીને દીઠો વાછડો છે કાળીયો, કાનાનું નામ લેતાં અટકી.

 

મહી વલોવી શીકે માખણને મેલતાં, સઘળુ રેલાયું મારે અંગથી,

માંકડાની ટોળી ભેળો કાનજીને શોધતાં, મનમાં રંગાઈ એના રંગથી.

 

‘સાજ’ના સ્વામીને દેજો સંદેશો મારો, મિલનની આશે જોઉં વાટડી,

વિરહની વેદનામાં ભવ કેમ જાય સખી? નિર વિના જેમ વેલ-પાંખડી.

 

“સાજ” મેવાડા

રાગ- ભુપાલી, શિવરંજની, ગુર્જરી તોડી, સારંગ

Read Full Post »

71-Thanks

Thanks to visitors to my Blog.

 

With the down of  New Year 2011, let me wish you my valued visitors a Very happy, healthy, prosperous and progressive New Year. And also I take this opportunity to thank you all who have visited my blog, especially to those who have commented & appreciated my poems/bhajans/religious or otherwise, and kept me encouraged to do better.

I will remain indebted to you all for this.

Please visit often and leave your valuable comments time to time.

Thank you very much once again,

Regards,

Yours friendly bloger,

“Saaj” Mevada, VENUNAD

Dr. P. A. Mevada.

Ofcourse, I do thank tremendously to WORDPRESS.COM, for providing me this unique plateform to reach my readers. 

વર્ષ ૨૦૧૧ ની સુંદર શરુઆત થઈ છે ત્યારે મારા બ્લોગ ની મુલાકાત લેનારા સૌ મિત્રોને આ વર્ષ આનંદમય, સ્વસ્થ, અને પ્રગતિ કારક નિવડે એવી ભગવાન શ્રી દ્વારિકાધીશને પ્રાર્થના કરું છુ.

સાથે આપસૌનો હ્રદયથી આભાર માનું છું કે આપે આપનો કિંમતી સમય આપી મારા બ્લોગની મૂલાકાત લીધી છે, મારા ભજન/ગીત/અન્ય રચનાઓને માણી છે. ખાસતો એવા મિત્રોને હું રુણી રહીશ જેમણે તેમનો અમૂલ્ય અભિપ્રાય આપી મને પ્રોસ્થાહિત કર્યો છે.

મારી નમ્ર વિંનંતિ કે આપ મારા બ્લોગની મૂલાકાત લેતા રહેશો અને પ્રેરણા અને પ્રોસ્થાહન આપતા રહેશો.

ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

સાદર નમસ્કાર!

“સાજ” મેવાડા , વેણુનાદ

(ડૉ. પુરુષોત્તમ એ. મેવાડા)

 

Read Full Post »

2010 in review

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 3,900 times in 2010. That’s about 9 full 747s.

In 2010, there were 38 new posts, growing the total archive of this blog to 71 posts. There were 47 pictures uploaded, taking up a total of 19mb. That’s about 4 pictures per month.

The busiest day of the year was April 5th with 80 views. The most popular post that day was તું હી મેરા પ્રેમ દેવતા-(Tu hi mera Premdevta).

Where did they come from?

The top referring sites in 2010 were WordPress Dashboard, mail.yahoo.com, tahuko.com, facebook.com, and gu.wordpress.com.

Some visitors came searching, mostly for દ્વારકાધીશ, radha krishna, dwarkadhish, પાર્થના, and ગજાનન.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

તું હી મેરા પ્રેમ દેવતા-(Tu hi mera Premdevta) October 2009
1 comment

2

1-About – વેણુનાદ – Venunad October 2009
22 comments

3

શ્રી દ્વારકાધીશ ના ષોડશાદર્શન ચાલીસા January 2010
1 comment

4

2-મિત્ર ભાવે બે બોલ….શરદ મહેતા March 2010
1 comment

5

11-પ્રેમાલાપ ના સુરાસુર July 2010

Read Full Post »