Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2010

મારા વ્હાલા મિત્રો,
હું જ્યારે શ્રીકૃષ્ણ ના ગીતો / ભજનો લખુ છું ત્યારે તે સહજ અને સરળ ‘લોકભોગ્ય’ બને તેનું ધ્યાન રાખું છુ. આથી મારા વડિલ અને હાલના કવિ મિત્રોને કદાચ આ ઊંચું સાહિત્ય ના લાગે એ સમજી શકુછું. છતાં જેણે કૃષ્ણભક્તો, જેવાકે મીરાં, સુરદાસ, નરસિંહ, અને દયારામ ના પદોને વાંચ્યા છે અને માણ્યા છે, તેઓ મારી વાત સમજી શકશે. જોકે હું એમની કક્ષાનો થાઉં એવી મારી કોઇ મહેચ્છા નથી. મારા આવા પ્રયત્નને આપસૌ વધાવી લેસો એવી આશા રાખું તો અસ્થાને નહીં ગણાય.
‘સાજ’ મેવાડા

Read Full Post »