બંશરી બનીને….
હે – તારી બંશરી બનીને હું આવું,
શામળીયા, હોઠે ઘરે તો હું ગાઉં,
ઓલા કદંબની ડાળ બની જાઉં,
શામળીયા, આવે તો ઝુલે ઝુલાવું.
આવી છું શ્યામ તારે આંગણે બોલાવી લે,
રાધા નથી મીરાં નથી, સગપણ બનાવી દે,
હે – તારી સેવાની રીત હું ના જાણુ,
શામળીયા, સાદ પાડે ને દોડી આવું.
રોમરોમ ઝંખે છે, તડપે છે “સાજ” રોઇ,
સાજિંદો શ્યામ મારો, છેડે જો રાગ કોઇ,
હે – મારા જનમો જનમની પ્રીત ખોળું,
શામળીયા, ચરણે પડુ ને હાથ જોડું.
’સાજ’ મેવાડા
બે શબ્દ –મારી કવિતા અને ભજનો વિશે-
મેં એક જગ્યા એ નોટ માં લખેલુ કે “લાગણીઓને જેવી છે તેવી જ શબ્દો માં સુંદરરીતે રજુ કરવી એનુ નામજ કવિતા.”
વડોદરાના કવિ સ્વ. શ્રી હસિત બુચ સાહેબે નીચે સહીં કરી લખી આપેલુ કે “સુંદર રીતે શબ્દો સાચા છે .” (૦૪-૦૧-૧૯૮૪). અંગ્રેજી કવિ William Wordsworth નું એક વાક્ય યાદ આવેછે …” All good poetry is the spontaneous overflow of powerful feelings”.
જોકે હું મારી જાત ને કવિ કહેતાં ગભરાઉ છું.
આ રચનાઓ સૌને વાંચવી ગમશે, ગાવા જેવી લાગસે અને પ્રભુ પ્રેમ ની પ્રતિતિ કરાવશે જ એની મને ખાત્રી છે. મેં મારા ઉપર ભગવાન શ્રી દ્વારકાધિશની અસિમ ક્રુપા અનુભવી છે. “વેનુનાદ” ની રચનાઓમાં ભુલો કે ક્ષતિ રહી ગઈ હોઇ તો મને ક્ષમા કરશો.
(Gujarati excerpts from my published booklet “VENUNAD” on November 2005)
ખાસ નોંધ
આ બ્લોગ ની સર્વે કવિતા, ભજન રુપે કે ગઝલ કે અન્ય વિભાગ માં મૂકી હોઇ તો પણ મારી પોતાની રચનાઓ છે.કોઇ પણ વિઝીટર્શ કે રસ ધરાવનાર વાપરી શકશે. પણ ધંધાકીય હેતુ માટે વાપરવુ હોયતો મને જાણ કરવી જરુરી છે. ઈ મેઈલ અથવા આ બ્લોગ દ્વારા જાણ કરસો તો પણ ચાલસે.
મારા-વેણુનાદ ના બ્લોગ માં હું કોઇ પ્ણ જાતનુ કોપિરાઈટ લખાણ વિગેરે મુકવા માંગતો નથી. ભુલથી અથવા ધ્યાનબહાર આમ બને, તો મને જાણ કરવી. હું બને તેટલી જલ્દી તેને કાઢી નાખીસ.
કહેવાનું જરુંરી એ લાગે છે કે, હું જન્મે શુદ્ર છું, કર્મે વૈશ્ય એટલે કે ‘ખાટકી'(સર્જન-ડૉકટર) છું, સ્વાભાવથી હું ક્ષત્રિય છું અને વૈચારિક રીતે અને જિવનમાં હું બ્રાહ્મણ છું. !
“સાજ” મેવાડા
I am a surgeon doing private consultation practice in Vadodara. Man of conscientious nature & spiritually inclined. I have interest in writing poems on Lord Dwarkadish, Shri Krishna and have written and composed many of them. They are based on Hindustani rags and many people have appreciated the theme and the tunes as I also can play harmonium.
In my Blogs I intend to put them for use by like minded people who may enjoy. I hope many will certainly like lyrics, which are born out of my own composition felt inside my devoted soul to the Grace of Almighty Lord Krishna.
Later on audio/video of my and my friends singing them will be posted.
Know that I am ‘shudra’ by birth, “Vaishya-Khataki'(surgeon) by profession, ‘Xatriya’ by my nature & ‘Brahmin’ by my thinking! 🙂
Important Notice
All these poems in any category; be it in bhajans, gazals, or others, can be used by all visitors or interested people for their own use. For comercial use, please contact me by e-mail or by this blog.
mevadapa@gmail.com
“Saaj” Mevada
VIDEOS of some of the rendering of these bhajan-geets on youtube, 20/06/2013.
I have uploaded Videos of self written & composed songs/bhajans/geets on youtube. If you are interested, may see with the search on, ‘venunad devotional bhajans’, ‘Dr Mevada’, or ‘Saaj Mevada’. Jay Shri Radhe-Krishna!
This page has the following sub pages.
welcome to gujarati blog world.
it’s different….!
enjoyed.
respected sir,
i visit your site and it is really tremendous feeling toward lord mighty,
respected sir,
actually sir, i am from dwarka but sir after visiting your site i feel that may be i dont know more abt lord krishna, poem and bhajan is so good.
i have put your sight in school internate in favourite children are asking mevada is doctor or kavi ? it is very good. it will be use full if you write something unknown about the krishna story. thanks and we pray lord dwarkadhis to give you more and more ………. to write more…………
manoj jethwa
Dear Manoj,
Really appreciate your comments and concern about me. thanks a lot.
“saaj” mevada
i visit your sight and realy impresed please give more and more kruti on krishna. Mr Manoj jethwa is my friend and he has give me your sight name
iswar. hardware engineer.
Iswarbhai, thanks for your interest in my “bhajans”
“saaj” mevada
I saw your blog and your comment in Tulsidal.
Keep up your good service to Gujarati on internet world.
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org
http://www.yogaeast.net
નમસ્કાર મેવાડાજી,
આપની લાગણીઓને વાચા આપતા આ સાહસ બદલ અભિનંદન.
મારી ગઝલો પણ આપને ગમશે જ.
ક્યારેક પધારજો અનુકુળતાએ….
http://www.drmahesh.rawal.us
http://www.shabdaswar.blogspot.com -અહીં આપ મારી ગઝલો મારા જ અવાજમાં સાંભળી શક્શો….!
અને
http://www.navesar.wordpress.com
welcome to Gujarati blog.word..nice site..keep it up.
Hi,respected sir u writte very nice poem n gazal.
Hey Dad,
We all know you have worked hard to reach up to this level. I am thankful to all the people who commented for you and appreciated your work.
Yours,
Kruti.
શ્રીકૃષ્ણભગવાન એટલે આલોકે જીવોને મળેલી દિવ્ય પ્રસાદી.
આપના આ ભાવનું કવન એટલે સર્વ રસોનું રસપાન.
મેવાડાજી, ભાવ છલકતા આ બ્લોગને અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
આપના બ્લોગનો ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
આપ ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
Dear Saaj,
Why so late to your Blog ??
May be that is how God wanted it to be !
Having seen your Blog & read your Profile…..I seem to know your better !
Your several visits/comments on Chandrapukar are really appreciated…..hoping you will continue to Re-visit.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Saajbhai…..Thanks for your “Abhinandan” for our 40th Wedding Anniversary Post on Chandrapukar !
Dear Chandrapukar,
I was busy and out of station, could not attend or think of the blogs. Thanks for your concerned comments.
‘Saaj’ Mevada
જાણીતા કવિઓએ આપની પદ્યપ્રીતિને યોગ્ય જ આવકારી છે એ આ બ્લોગ પરની કેટલીક રચનાઓમાંથી પસાર થતા અનુભવી શકાયું. સરળ અને લોકભોગ્ય શૈલિ ઉપરાંત ભાવની ઉત્કટતા ગમી.
ભક્તિથી ,પ્રભુ પ્રત્યેની ભાવના અને પ્રભુ પ્રત્યેના પ્રેમથી ભરપુર,
સુન્દર બ્લોગ.
Dear Dr.Mewada, (Saajbhai)
Thanks a lot for your visit to my blog…that’s indeed encouraging.
Venunad is a lovely creation of yours…. there’s a lot to catchup on…..shall keep visiting often.
By the way…we’ve got some ties…and connections…but always kept on missing out the real introduction… may be this was how it was destined to meet…..
Baroda…. Dr. Bankim Parikh……
Mithapur…my inlaws native…kind of… Dr K. B. Pandya the known skin specialist and cosmetologist at Rajkot…. he is “Piyu” of this “Piyuni”
Hope to hear from you soon.
Regards,
Paru Krishnakant “Piyuni”
By the way I am sure…you’ll really like this…..
I came back….
I read your Profle again.
Some similarity…you are a Doctor..I am a Doctor.
You have “bhaktibhav”..and I lean towards “bhakti” too !
You write nice Poems….esp. Devotional ones for Dwarkadish..
I am not a kavi but interest for “kavya-like” writings.
THANKS for your VISIT/COMMENT on Chandrapukar for its 3rd JANMDIN.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Pravinbhai…Hope to see you again on Chandrapukar !
આપની ઉચ્ચ આધ્યાત્મિક ભાવના ભાવભરી રીતે દરેક રચનાને એક સુગંધ બક્ષતી અનુભવી.
રમેશ પટેલ(આકાશદીપ)
Nice creations. Good blog!
[…] 1-About – વેણુનાદ – Venunad […]
Dear Dr Mewada,
Just stumbled upon your blog accidentally..! Good work..!
Let me see if you can remember me, and Sanjeev mukherjee..
Regards,
Nitin Gupta.
નમસ્તે, આપના સર્જનનો આસ્વાદ લીધો. બહુ સરસ. ઘણી ભાવુક રચનાઓ.
સરયૂ -ઓસ્ટીન, ટેક્સાસ
ઘણું સરસ!