Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘My Articles & comments’ Category

તૂહીમેરાપ્રેમદેવતા…”

meetingofradhakrsna

ભગવાનશ્રીકૃષ્ણેમાનવરુપેજન્મલીધો. એકપુર્ણમાનવતરીકેએમણેવિવિધસંબંધોનેઅનુલક્ષીનેપ્રેમબોધઆપ્યો. અનેપોતેપ્રમાણેજીવ્યા.

શ્રીકૃષ્ણનુજીવનવૃતાંતજેમઆત્મસાતકરતાજઈએએમએમનીબહુમુખીપ્રતિભામાંપ્રેમદેવતાનુંરુપસંપુર્ણપણેખીલેલુજોવામળેછે.

જન્મેવસુદેવદેવકીનાપુત્રછેઅનેછતાંયેએમનાપાલકમાતાપિતાનેનંદયશોદાનેભૂલ્યાનથી, બંનેતરફએકસરખોપ્રેમવર્સાવ્યોછે. ભાઈબલરામસ્યમંતકમણિચોરાયોત્યારેકૃષ્ણને છોડી જતારહ્યા, વખતેકૃષ્ણએપોતાનીનિર્દોષતાસાબિતક્ર્યાપહેલાંકેપછીએનેકંઈજકહ્યુંનથીઅનેપ્રેમથીઅપનાવ્યાછે. બહેનસુભદ્રાનુંહરણકરવાઅર્જુનનેકહેછેત્યારેપણતેમનોનિર્દોષભગિનીપ્રેમજવ્યક્તથાયછે.

તેઓએસજીવનિર્જીવબંનેનેપ્રેમક્ર્યોછે. ગોધન(પ્રાણીમાત્ર)નાપૂજારીછે. મોરપીંછમાથેધારણકરીનેપંખીઓનેકેગોવર્ધનપર્વતનીપૂજાકરીનેધરતીમાતાનેવંદેછે. કાળીનાગનેનાથીનેતેને છોડી મૂક્યોછેઅનેસમજાવ્યુંછેકેઝેરીકેનૂકશાનકરતાંજીવજંતુનેદૂરહટાવવાંપણમારવાંનહીં.

વાંસળીનાસૂરોમાંરેલાતીપ્રેમધૂનગોકુળમાં અમૃતબનીવહેછે. ગોપગોપીઓનેતેમનાલિંગભેદનેધ્યાનમાંલીધાવગરપોતાનાંકરીલીધંછે. એમાંયેપ્રેમઘેલીરાધાનેશ્રીકૃષ્ણેસાચાપ્રેમનેરસ્તેવાળીછે. ગોકુળનાંસર્વેસ્નેહીજનોનેસમયઆવ્યેછોડીદઈનેધર્મનુંઆગવુમહત્વસમજાવ્યુંછેકે, વિશાળજનહિતમાંપ્રેમએબંધનકર્તાનથી. અનેકારણેતેમામાકંશનેઅનેબીજાદુષ્ટદૈત્યોનેમારીશકેછે. શ્રીકૃષ્ણવાતકુરુક્ષેત્રનાધર્મયુદ્ધવખતેગીતામાંજૂદીજૂદીરીતેસમજાવેછે.

બધુયમુનાકાંઠેતેનાતટપ્રદેશમાંબનેછે, યમુનાજીતેમનાશાશ્વતપ્રેમાચરણનાશાક્ષીછે. ગોકુળનીગલીઓ, ગોપજનો, રાધાઅનેગોપીઓ, વ્રજઅનેમધુવન, ગોવર્ધનપર્વતસર્વેસર્વેશ્રીકૃષ્ણનાપ્રેમસાગરથીભિંજાયેલાછે. શ્રીકૃષ્ણરુકિમણીજેવીસુંદરીનોપ્રેમસંપાદનકરેછેછતાંયેકુબ્જાનેપણઅપનાવીશકેછે. રાજારંકનાકેલિંગભેદમાંકૃષ્ણમાનતાનથી. અર્જુનઅનેસુદામાબંનેનીમિત્રતાસાચવીજાણીછે, અનેદ્રૌપદીનુંસખીપણુદિપાવ્યુંછે.

શ્રીકૃષ્ણભગવાનપોતાનાભક્તોમાટેબધુંજકરીછૂટ્યાછે. મીરાંનેદેવાયેલાવિષમાંકૃષ્ણપ્રેમભળતાંઅમૃતથઈજાયછે. શામળિયાનેભરોંસેલખેલીનરસિંહમેહ્તાનીહૂંડીચૂકવાઈજાયછે. પ્રિયભક્તબોડાણાનાપ્રેમવશથઈરાતોરાતદ્વારિકાછોડીદાકોરભાગીજાયછે. તૂલસીનાપાનનોપ્રસંગજાણીતોછે.

આવાકરુણાસાગર, પરમસ્નેહી, પુર્ણાવતાર, શાશ્વતપ્રેમીશ્રીકૃષ્ણખરેજપ્રેમદેવતાછે. શ્રીક્રુષ્ણનાતત્વનેપામવુંદુન્યવીમનુષ્યમાટેઆશિર્વાદરુપછે. ચાલોઆપણેસૌવાતેપ્રેમદેવતાશ્રીકૃષ્ણનાગીતનેગાઈએ..

(રચનામારાતા.૨૨૧૦.૨૦૦૯નાબ્લોગમાંછેજ)

તુંહીમેરાપ્રેમદેવતા

શુંજાણોપ્રેમનીરીત,

ઓધાજીતમેશુંજાણોપ્રેમનીરીત.

ગોકુલનીગલીઓનેવ્રજનીકુન્જજાણે,

જાણેજમનાનાનીર, …..ઓધાજીતમે. 

નંદજશોદાનેગોપીઓનેગોપજાણે,

બંશરીનીધુનજાણેરાધાનીપ્રિતજાણે,

જાણેકુબ્જાનુશરીર….ઓધાજીતમે.

નરસિંહનીહુંડીજાણેમીરાંનુંવિશજાણે,

ભક્તબોડાણોનેતુલસીનાંપાનજાણે,

જાણેદ્રૌપદીનાચિર,…..ઓધાજીતમે.

પાર્થસુદામાનેબલદેવવિરજાણે,

‘સાજ’કહેશ્યામમારોપ્રેમનીરીતજાણે,

જાણેનહીંજીવ તેકથિર,….ઓધાજીતમે.

રાગભુપાલી

સાજમેવાડા

 Note: This article was published by Shri Sharadapith,Dwarka in their monthly magazine ” Shri Navbharati “

in May 2009 issue.

Read Full Post »